પ્રાર્થના મંદિર

ગુરુકુલમાં જીવનપ્રાર્થના મંદિરપ્રાર્થના મંદિર

ગુરુકુલના વિશાળ અને આધુનિક પ્રાર્થના મંદિરમાં શ્રીઘનશ્યામ મહારાજ, શ્રીનરનરાયણ દેવ, શ્રીરાધાકૃષ્ણ દેવ, શ્રીવિઘ્નહર્તા દેવ અને શ્રીકષ્ટભંજન દેવ પ્રગટરૂપ દર્શન આપે છે.

આ પ્રાર્થના મંદિરમાં સંતોના સતત માર્ગદર્શન હેઠળ પ્રાતઃપૂજા, સંકીર્તન, સંધ્યા, યોગ, પ્રાણાયામ આદિ વિવિધ કાર્યક્રમો નિયમિત રીતે થાય છે.