ઉત્સવો

ગુરુકુલમાં જીવનઉત્સવોઉત્સવો

આપણો સમાજ ઉત્સવ પ્રિય સમાજ છે. તપોવન ગુરુકુલમાં વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવો ઉજવવામાં આવે છે. જપયજ્ઞ, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, વામન જયંતી, નવરાત્રી, વિજ્યા દશમી, ઉતરાયણ, રામનવમી, શિક્ષાપત્રી જયંતી, વચનામૃત જયંતી, હોળી-ધૂળેટી, શેરડી ઉત્સવ, શાકોત્સવ, પાટોત્સવ વગેરે.

ગુરુકુલમાં ઉજવાતા દરેક ઉત્સવો વિદ્યાર્થીઓ સાથે આસ-પાસના ગામોના ગ્રામજનો માટે પણ આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર છે.