પુસ્તકાલય

શૈક્ષણિકપુસ્તકાલયપુસ્તકાલય

જ્ઞાન સંવર્ધનયુક્ત વિવિધ માહિતીઓ, સાહિત્ય અને વિષયોને સંકલિત કરીને ૨૦૦૦ જેટલા પુસ્તકોથી ભરપૂર પુસ્તકાલય દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન કૌશલ્યનો વિકાસ થઇ રહ્યો છે. શ્રી સ્વામિનારાયણ ધર્મસંદેશ, સાધના, જનકલ્યાણ, સંસ્કાર દીપિકા, ગુજરાત, શિક્ષણ અને પરિક્ષણ, મજાનું ગણિત, સફારી,વિશ્વ હિન્દુ સમાચાર આદિ સામયિકો દ્વારા વિદ્યાર્થીઓ વિવિધ માહિતીઓ મેળવે છે.