મલ્ટીમીડીયા લેબ

શૈક્ષણિકમલ્ટીમીડીયા લેબમલ્ટીમીડીયા લેબ

વિદ્યાર્થીઓને અત્યાધુનિક ટેક્‌નોલોજીથી સજ્જ વિશાળ મલ્ટિમિડીયા હોલમાંO.H.P.(પ્રોજેક્ટર) દ્વારા જીવંત શિક્ષણ આપવમાં આવે છે. સાથોસાથ ગુજરાત સરકાર દ્વારા પ્રસારિત ‘બાયસેગ’ કાર્યક્રમ પરથી શિક્ષણ મેળવવાની સુલભ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.