પ્રાથમિક સારવાર

ગુરુકુલમાં જીવનપ્રાથમિક સારવારપ્રાથમિક સારવાર

ગુરુકુલના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં બિમાર બાળકોની નિયમિત દરરોજ સવારે ડોક્ટરી તપાસ, સારવાર અને વિશેષ કાળજી રાખવામાં આવે છે.

આ બાળકો થકી સ્વસ્થ બાળકોનું સ્વાસ્થ્ય ન જોખમાય એ હેતુસર બિમાર બાળકો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવે છે. બિમાર બાળકોને તંદુરસ્તી લાવવામાં મદદરૂપ સાદું અને સરળતાથી પાચ્ય ખોરાક આપવામાં આવે છે.